કોષનું "પાવર હાઉસ" (શક્તિઘર) કયું છે?

  • A
    કણાભસૂત્ર
  • B
    લાયસોઝોમ
  • C
    રીબોઝોમ
  • D
    ગોલ્ગી પ્રસાધન

Explore More

Similar Questions

કણાભસૂત્રના અંદરના પટલના પ્રવર્ધોને ....... કહે છે.

$ATP$ ક્યાં ઉત્પન્ન થાય છે?

કોષમાં જે પ્રક્રિયા દ્વારા $ATP$ નું સંશ્લેષણ થાય છે તેને ફોસ્ફોરાયલેશન કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં કઈ અંગિકાઓ સામેલ છે?

કણાભસૂત્ર માટે અસંગત વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કઈ કોષીય અંગિકાઓ કાર્બોદિતોમાંથી ઊર્જા મેળવીને $ATP$ બનાવવા માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo